Mehsana:ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોવાની માત્ર હવામાં વાતો, હિંગળાજપુરના સરપંચે શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. સંક્રમિત થવાની આશંકાથી મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.અહીં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે પોતાને બચાવવા માટે લોકોએ પોતાને ઘરમાં જ બંધ કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram