મહેસાણા: ગણપતપુરામાં વીજળી પડતાં બે લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા ગણપતપુરામાં મહિલા અને યુવક પર વીજળી પડી હતી. ખેતરમાં રહેતા મહિલા અને યુવક પર આ વીજળી પડતાં તેમનું મોત થયુ હતું. ખેતરમાં જ મહિલા અને યુવક ઘર બનાવીને રાહેતા હતા. વીજળી પડ્યા બાદ તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા.