Mehsana Weather | મહેસાણામાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો બન્યા ચિંતિત
gujarati.abplive.com
Updated at:
26 Feb 2024 08:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana Weather | મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો થી આકાશ ઘેરાયું . વાતાવરણ પલટાથી ખેડુતોની ચિંતા વધી. વાતાવરણમાં પલટા ના કારણે રવિપાકમાં નુકશાનની ભિતી.