Mehsana: પતિ શંકા રાખી ત્રાસ ગુજારતા પત્નીએ કેનાલમાં કૂદી કરી આત્મહત્યા
Continues below advertisement
મહેસાણાના બહુચરાજીના બરીયફ ગામ નજીક કેનાલમાં કૂદીને પરિણીતાએ આપઘાત કર્યો હતો. 23 વર્ષીય પરિણીતા સોનલ બાએ કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો. પતિ શંકા રાખી પત્ની પર ત્રાસ ગુજારતો હતો. પતિએ પરિણીતાને પિયર જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પોલીસે પતિ ઝાલા અશ્વિનસિંહ અનારસિંહ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી હતી.
Continues below advertisement