ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર
Continues below advertisement
ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. મહેસાણામાં દૈનિક કેસ 500ને પાર થવા લાગ્યા છે. એવામાં દર્દીઓ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થવા લાગી છે.
Continues below advertisement