ગુજરાતમાં ઓમીક્રોન વેરિયંટ પોહચી ગયો ગામડાઓ સુધી, મહેસાણામાં નોંધાયો કેસ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં ઓમીક્રોન વેરિયંટ પોહચી ગયો ગામડાઓ સુધી. જામનગર અને સુરત બાદ મહેસાણામાં નોંધાયો કેસ. આરોગ્ય વિભાગ સ્ટાર્ક થયું છે. લોકોને ગાઇડલાઇન ચુસ્તપણે પાલન કરવા સૂચના કરાઈ છે. સાથે જ વિદેશથી આવતા લોકો નું પણ સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram