મહેસાણાના કડીમાં નકલી GST અધિકારીઓના દરોડા, ફેક્ટરી માલિકને શંકા જતા એક ઝડપાયો
Continues below advertisement
મહેસાણામાં કડીમાં નકલી GST અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. બુડાસણ જીઆઈડીસીમાં આર જે પ્રોટિન્સ ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફેકટરી માલિક ને શંકા જતા એક નકલી અધિકારી ઝડપાયો ત્રણ ફરાર થયા હતા.
Continues below advertisement