મહેસાણાના ઊંઝા મુક્તુપુર નજીક ટ્રેલર પાછળ ટકરાતા બાઈક પર સવાર બેના મૃત્યુ
Continues below advertisement
મહેસાણા: ઊંઝા મકતુંપુર ગામ નજીક ટ્રેલરની પાછળ બાઈક ઘુસી જતા બાઈક પર સવાર બે યુવકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. બન્ને યુવકો પરપ્રાંતીય હતો ઊંઝા ના મકતુંપુર ગામમાં રહીને મજૂરી કરતા હતા.
Continues below advertisement