લોકગાયિકા કાજલ મહેરીયા સામે મહેસાણામાં કેમ નોંધાઇ પોલીસ ફરિયાદ?, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે ABP અસ્મિતાએ શરૂ કરેલ અભિયાનની વધુ એક અસર જોવા મળી છે. ગાયિકા કાજલ મહેરીયા અને લગ્નના કાર્યક્રમના આયોજક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.. મહેસાણાના વિસનગરના વાલમ પાસે લગ્નના કાર્યક્રમમાં કાજલ મહેરીયાએ પરફોર્મ કર્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં માસ્ક વગર લોકો જોડાયા હતા. સોશિયલ ડિસ્ટસિંગનો ભંગ અને કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા વિસનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
Continues below advertisement