વડનગર નગરપાલિકાનું નામ બદલવાની યુવાનોએ કરી માંગ, જુઓ વીડિયો

Continues below advertisement

  વડનગર નગરપાલિકાનું નામ બદલીને નરેંદ્રભાઈ દામોદરદાસ મોદી સેવા સદન કરવાની વડનગરના લોકોએ માંગ કરી હતી. લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી સેવા સદન સાથે નરેંદ્ર મોદીનું નામ જોડવાની માંગ કરી હતી. સાથે વડનગર પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેંદ્ર મોદી ચોક આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram