મિર્ઝાપુરથી લઇને પાતાલ લોક સુધી 2020માં આ પાંચ વેબ સીરિઝ રહી સુપર હિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2020 10:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2020 પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ વર્ષે કોરોનાના કારણે માર્ચથી થિયેટરમાં ફિલ્મો રીલિઝ થઇ નથી. પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર અનેક વેબ સીરિઝ રીલિઝ થઇ છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ સ્ટારર મિર્ઝાપુર, હર્ષદ મહેતા પર બેઝ્ડ સ્કૈમ 1992, અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી પાતાલ લોક જેવી પાંચ વેબ સીરિઝ આ વર્ષે આવી છે. વીડિયોમાં જાણો આ વર્ષે કઇ પાંચ વેબ સીરિઝ સુપરહિટ રહી હતી.