Patan: કોગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યું

Continues below advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કૉંગ્રેસમાં ભડકો યથાવત છે. કૉંગ્રેસ મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.પાર્ટીમાંથી અવગણના થતી હોવાનો આરોપ લગાવી અલકા દરજીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.અલ્કા દરજીના રાજીનામાથી કૉંગ્રેસને પાટણમાં મોટો ફટકો પડી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram