Patan: વેડમાં યોજાયેલા AAPના કાર્યક્રમમાં પોલીસે કરી કાર્યવાહી, પાર્ટીના નેતા વિજય સુવાળાની અટકાયત
Continues below advertisement
પાટણના વેડમાં યોજાયેલા આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના કાર્યક્રમમાં પોલીસે(Police) કાર્યવાહી કરી છે. કોરોનાના નિયમોના ભંગ બદલ આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળા(Vijay Suwala)ની પોલીસે અટકાયત કરી છે.
Continues below advertisement
Tags :
AAP Arrest ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Patan: Police Action Program Held Wade Party Leader