કોંગ્રેસના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળે ગૃહરાજ્યમંત્રીની મુલાકાત કરી, શું કરી રજુઆત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ ગૃહરાજ્યમંત્રી( Minister of State for Home Affairs) પ્રદિપસિંહ જાડેજાને મળ્યું છે. જેમાં વડોદરાના કરજણમાં મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને કડક સજા આપવાની રજુઆત કરાઈ છે.