વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે કોળી સમાજે પણ કસી કમર, સમાજનું યોજાશે મહાસંમેલન
Continues below advertisement
વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવતા હવે કોળી સમાજ(Koli community) પણ મેદાને છે.ગીર સોમનાથમાં અખિલ ભારતીય કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકો જોડાશે. આ સંમેલનનો ઉદ્દેશ રાજકીય પક્ષોમાં કોળી સમાજને પ્રિતિનિધિત્વ મળે તે માટે એજન્ડા તૈયાર કરવાનું છે.
Continues below advertisement