ઉના નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે કોની કરાઇ નિમણૂક, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 01:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી અને ગોંડલ સાથે ગીર સોમનાથની પણ નગરપાલિકાના પ્રમુખો અને ઉપપ્રમુખોના નામ જાહેર કરાયા છે. ઉના નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ પદે જલ્પાબેન બાંભણિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશ જોશીએ વરણી કરાઈ હતી.