પંજાબમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં વધારો, કોંગ્રેસના સૂપડા થયા સાફ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંજાબમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં વધારો, કોંગ્રેસના સૂપડા થયા સાફ, પંજાબમાંમાં આમ આદમી પાર્ટી એ રાખ્યો રંગ. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને જાકારો, ફરી યોગી સરકાર બનવાના સંકેત થયા સપષ્ટ, ઉત્તરપ્રદેશમાં ભાજપ 205ને પાર, યુપીમાં યોગી સરકાર બનવાના માર્ગ ફરી થયા મોકળા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram