પંજાબમાં હાલ કોંગ્રેસ આગળ, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડમાં ખીલશે કમલ?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંજાબમાં હાલ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તો આ તરફ,, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડમાં ભાજપનું કમલ ખીલી રહ્યું છે. કોણ બનશે મુખ્યમંત્રી?, 5 રાજ્યમાં કોની સ્થપાશે સરકાર તે મામલે ચિત્ર થશે સ્પષ્ટ. મતગણતરી કેન્દ્ર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram