શિક્ષણ સમિતિની બેઠકમાં હંગામો કરવાના આરોપમાં AAPના 21 કોર્પોરેટરની ધરપકડ

Continues below advertisement

સામાન્ય સભા શરુ થયા પહેલા સુરત AAPના 23 કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. AAPના 27 કોર્પોરેટરો સામે રાયોટિંગ અને મારામારીનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. શિક્ષણ સમિતીની ચૂંટણીમાં આપના ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા ધમાલ મચાવી હતી. પાલિકા બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram