AAP નેતાએ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ સાથેની વાતચીતની ઓડિયો ક્લીપ કરી જાહેર, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
16 Dec 2021 09:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ પરમાર સાહેબ સાથે થયેલી ઓડિયોક્લીપ જાહેર કરી છે. તેમણે વાતચીતમાં પેપર લિક થયા અંગેની વાત કરી છે. તેમણે પરમાર સાહેબને તપાસ કરવા અને કાર્યવાહી કરવા અંગે અપીલ કરી છે.