બેઠક બાદ નક્કી થશે કોણ બનશે મુખ્યમંત્રી. કોને સોંપશે ગુજરાતનો કાર્યભાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Sep 2021 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઇકાલથી ગુજરાતમાં રાજકીય ભૂંકંપ સર્જાયો છે. વિજય રૂપાણીના રાજીનામાં બાદ બેઠકોનો દૌર શરૂ થયો છે. આ બેઠક બાદ નક્કી થશે કોણ બનશે મુખ્યમંત્રી. કોને સોંપશે ગુજરાતનો કાર્યભાર. આ તમામ વચ્ચે શું નિર્ણય સામે આવશે તે હવે ટૂંક સમયમાં જાણવા મળશે.