કોરોના મહામારીમાં ગુજરાત સરકાર નિષ્ફળઃ અમિત ચાવડા
Continues below advertisement
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેકસીનની કામગીરી અંગે તેઓએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર માત્ર પબ્લિસિટી અને ફોટોસેશન માટે કામ કરે છે. લોકોના આરોગ્યની ભાજપની સરકારને કોઈ ચિંતા નથી. 21 જુનથી રસીકરણ અંગેના મહાઅભિયાનની જાહેરાત કરીને હોર્ડિંગ લગાવ્યા. છેલ્લા એક અઠવાડિયાથી લોકો રસીકરણ કેન્દ્ર પર ધક્કા ખાય છે પરંતુ વેકસીન મળતી નથી.
Continues below advertisement