Amreli:કોગ્રેસ નેતાઓ પર સગાવાદનો આરોપ,શહેર મહિલા કોગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું
Continues below advertisement
અમરેલીમાં શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું માધવીબેન પ્રકાશભાઈ જોશીએ ટિકિટ નહિ મળતા પક્ષ છોડ્યો હતો. ગત ટર્મમાં તેઓ અમરેલીના વોર્ડ નં-5માંથી નગર પાલિકાના સદસ્ય પણ રહી ચૂક્યા છે. સતત સગાવાદ અને વ્હાલા દવલાની નીતિથી નારાજ થઇને તેમણે રાજીનામું આપ્યું હતું.
Continues below advertisement