અમરેલીઃ એક્ટિવા લઈને નિકળેલા પરેશ ધાનાણી સાથે પોલીસની જીભાજોડી, પોલીસને થાપ આપીને ધાનાણી કઈ રીતે ભાગ્યા ? જુઓ વીડિયો
Continues below advertisement
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની રાજકમલ ચોક ખાતેથી અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મે મે થઈ ગઈ હતી. પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને પોલીસ કાફલા ની વચ્ચે થી નિકળી જતા પોલીસ જોતી રહી ગઈ.
Continues below advertisement