આપણી ખબરઃ કોંગ્રેસમાં ફરી ભંગાણ, આ ધારાસભ્યના ભાજપમાં જોડાવાના એંધાણ
Continues below advertisement
કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી કોટવાલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, તેમની નારાજગી પાછળનું કારણ મધુસૂદન મિસ્ત્રી હોવાનું મનાઈ રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Gujarat Gujarat News Politics Crash UPdate ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live