કોંગ્રેસના કયાં MLAએ અધિકારીઓ પર શું લગાવ્યો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો
Continues below advertisement
માન ન સાચવનાર અધિકારીને જૂતાં પહેરાવવાની ધમકી આપી છે કોંગ્રેસનાં MLAએ. ધારાસભ્ય અશ્વિન કોટવાલે આરોપ લગાવ્યો છે કે,, અધિકારીઓ નેતાઓનું માન સાચવતા નથી. અશ્વિન કોટવાલે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
Continues below advertisement