ભાજપના નેતા કેમ તોડે છે કોરોના નિયમ, ક્યાં યોજાઇ નાઇટ ક્રિકેટ ટુર્નામેંટ?
Continues below advertisement
ભાજપના નેતા બળવંતસિંહ રાજપૂતની કોલેજમાં કોરોના નિયમના ધજગરા ઊડ્યાં છે. સિદ્ધપુરમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેંટમાં હજારો લોકોની ભીડ ઉમટી હતી. વધુ પ્રમાણમાં લોકો એકત્ર થતાં સોશલ ડિસ્ટન્સના ધજગરા ઊડ્યાં હતા.
Continues below advertisement