અસ્મિતા વિશેષઃ વેક્સીન પર ભ્રમનો ડોઝ

Continues below advertisement
દેશમાં કોરોનાથી રક્ષા આપવા માટે આવનાર વેક્સીનને લઈ ભ્રમની રાજનીતી થઈ રહી છે. પહેલા કોરોના તપાસ અને હવે વેક્સીન પર ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ શું હવે કોરોના વેક્સીન પર અફવા અને ભ્રમની રાજકીય ભેળસેળની તૈયારી થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ જેઓ ઈવીએમ પર સવાલ ઉઠાવતા રહ્યા છે, અને હવે વેકસીન પર શંકા પેદા કરી રહ્યા છે. એવામાં ભવિષ્યમાં જ્યારે પણ વેક્સીન આવે.. ત્યારે વેક્સીન પર ભ્રમનો ડોઝ કોઈપણ લોકોના દિમાગમાં ન ભરી શકે એ માટે જોઈએ આ અહેવાલ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram