અસ્મિતા વિશેષઃડોનને મળશે યોગીનો પરચો?
Continues below advertisement
ડોન મુખ્તારને ઉત્તરપ્રદેશની જેલમાં પાછો લાવીને યોગી સરકારે જનતાને એક સંદેશ આપ્યો છે. મુખ્તાર પર દંગા, અપહરણ અને હત્યા જેવા ગંભીર આરોપો છે. તેની પર 50થી વધુ કેસ નોંધાયા છે.
Continues below advertisement