અસ્મિતા વિશેષઃ બંગાળની લોહીયાળ રાજનીતિ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત બંગાળની લોહીયાળ રાજનીતિની. બંગાળમાં હજું ચૂંટણીની તારીખોનું એલાન નથી થયું પણ તે પહેલા હિસાએ જાણે માજા મુકી હોય તેમ એક બાદ એક હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. TMC અને ભાજપના કાર્યકર્તાઓ રીતસરના બાખડી રહ્યા છે. ક્યાંક પથ્થરમારો તો ક્યાંક ખુલ્લેઆમ લાકડીઓ વરસી રહી છે અને લોહીયાળ રાજનીતિ આગળ ધપી રહી છે. સવાલ એ છે કે લોકતંત્રના નામે ગુંડાતંત્રની આ રાજનીતિ ક્યાં સુધી ચાલશે.
Continues below advertisement