અસ્મિતા વિશેષઃ આ 'તાંડવ' નહીં ચાલે
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત દેશમાં થઈ રહેલા તાંડવની. તાંડવ નામની વેબ સીરીઝને લઈ દેશના રસ્તાઓથી લઈને સિનેમા જગત સુધી ગરમાગરમી ચાલી રહી છે અને તેમાં મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય રામ કદમ સૌથી આગળ છે. મુંબઈના ઘાટડોપરમા રામ કદમે ફરીથી પ્રદર્શન કર્યું અને વિવાદને વધારે ચગાવ્યો. ફક્ત મુંબઈ જ નહીં અમદાવાદ,ઈંદોર,ગોરખપુર,લખનઉ, નોઈડા અને લુધિયાણામાં તાંડવ સામે લોકોના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. પણ આખરે આ વેબ સિરીઝમાં એવી કઈ વાત છે જેને લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે.
Continues below advertisement