અસ્મિતા વિશેષઃ અનોખા ઉમેદવાર

Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનોખા ઉમેદવારની..એવા ઉમેદવાર જેમણે આ ચૂંટણીમાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.અમદાવાદ હોય કે વડોદરા..રાજકોટ હોય કે સુરત બધે જ અનોખા ઉમેદવારોની છે મુરત. આખરે કેમ આવા ઉમેદવારો ચર્ચામાં છે અને તેનું કારણ શું છે તે આજે અમે આપને બતાવીશું. કારણ કે આ ઉમેદવારો થોડા હટકે છે. કોઈ કરોડપતિ છે તો કોઈક ઉદ્યોગપતિ.કોઈક ડોક્ટર છે તો કોઈક ઈવેંટ મેનેજર.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram