વિધાનસભા ચૂંટણી 2022: કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે ચૂંટણી અંગે શું આપ્યું નિવેદન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
06 Mar 2022 04:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલની આગેવાનીમાં ચૂંટણી લડાશે. આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈની કામગીરી ખુબ સારી છે.