Banaskantha: ડીસા નગરપાલિકાના પ્રથમ બોર્ડમાં ધારાસભ્ય હાજર રહેતા હોબાળો, જુઓ વીડિયો

Continues below advertisement

બનાસકાંઠાની  ડીસા નગરપાલિકાનું પ્રથમ બોર્ડ આજે મળ્યું હતું. જેમાં ધારાસભ્ય શશીકાંત પંડયા હાજર રહેતા વિરોધ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો. વિપક્ષે સવાલો કરતા કહ્યું કે, પ્રમુખ મા આવડત નથી એટલે ધારાસભ્ય ને  બોર્ડ મા બોલાવવા માં આવે છે. બોર્ડએ  ફક્ત ચૂંટાયેલા ઉમેદવારો માટે છે છતાં ધારાસભ્ય ને બોલાવવામા આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram