Bharuch: ભાજપ MLAનો ખુલાસો- 'તોડજોડ અને પૈસાથી તાલુકા પંચાયતમાં સત્તા પર આવ્યા'
Continues below advertisement
વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ બફાટ કર્યો હતો. તેમણે નિવેદન આપ્યું હતું કે, પૈસા આપીને તાલુકા પંચાયતમાં સત્તા હાસલ કરી હતી. તોડ જોડ કરીને, પૈસા આપીને તાલુકા પંચાયત બનાવી હતી. વાગરાના કડોદરા ખાતેની મિટિંગનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Continues below advertisement