ભાજપના ક્યા મહિલા સાંસદે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાની રાજ્યસભામાં કરી માંગ?

Continues below advertisement
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાની રાજ્યસભામાં માંગ કરવામાં આવી હતી. ભાજપના મહિલા સાંસદ સોનલ માનસિંહે રાજ્યસભામાં માંગ કરી હતી. સોનલ માનસિંહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ ઉજવવો જોઇએ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram