ભાજપની આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, મેયર, ડેપ્યુટી મેયરના નામ થશે નક્કી

Continues below advertisement
મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને ભાજપની આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ છ મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram