રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતો પર ભાજપનું શાસન, જુઓ વીડિયો

Continues below advertisement
2015 માં 23 જિલ્લા પંચાયતો જીતેલી કોંગ્રેસ આ વખતે 29 જિલ્લા પંચાયતોમાં એક અંક પર આવી ગઈ હતી. રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતોમાં ભાજપ સત્તા પર આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram