ભાજપની જન આશીર્વાદ યાત્રા શરૂ, જનતા સુધી સરકારની યોજના પહોચાડવામાં આવશે

Continues below advertisement

ભાજપે વિધાનસભા ચૂંટણી (BJP assembly elections) માટે અત્યારથી જ કમર કસી છે. આજથી ભાજપની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) શરૂ થઈ છે. આ યાત્રા દરમિયાન જનતા સુધી સરકારની યોજના પહોચાડવામાં આવશે. આજથી કેન્દ્રના 5 નેતા જન આશીર્વાદ યાત્રા કરશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram