ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા ભૂજ, જુઓ વીડિયો

Continues below advertisement
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ભુજ પહોંચ્યા હતા. તેઓ ક્ચ્છના અબડાસા પેટાચૂંટણીને લઇને પહોંચ્યા હતા. તેઓ પ્રથમ વખત કચ્છ પહોંચ્યા હતા. અબડાસા પેટા ચૂંટણી પ્રચાર તેમજ આગેવાનો સાથે બેઠક કરશે. ભૂજ એરપોર્ટ પર કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પાટીલનું સ્વાગત કર્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram