છોટાઉદેપુર: ભાજપના આગેવાનોની હાજરીમાં જ ભીખાપુરમાંમ ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છોટાઉદેપુર : વધતા કોરોના સંક્રમણ વચ્ચચે પાવીજેતપુર ના ગઢ ભીખાપુર ગામે કોરોના ગાઈડલાઈન ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. રાત્રે ધાર્મિક કાર્યક્રમ યોજાતા હજારો લોકો ભેગા થયા જ્યાં ભાજપના સ્થાનિક નેતાઓની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટનસિંગનો સંપૂર્ણ અભાવ અને માસ્ક વિનાલોકો નજર આવ્યા હતા.