સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ 33 જિલ્લા કોગ્રેસના પ્રભારી સાથે સાતવ અને ચાવડા કરશે બેઠક

Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ 33 જિલ્લા કોગ્રેસના પ્રભારી સાથે રાજીવ સાતવ અને અમિત ચાવડા બેઠક કરશે. ઉમેદવાર અને પ્રચાર વ્યવસ્થાને લઇને બેઠકમાં ચર્ચા થશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram