ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચીફ ઈલેક્શન કમિશનરે શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચીફ ઈલેક્શન કમિશનર સુશિલ ચંદ્રાએ એબીપી અસ્મિતા પર મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર જ થશે.