'આ વખતે પણ ગામ સમરસ નહીં થાય તો ગામ સળગી જશે, ભાજપના ક્યા નેતાના નજીકના સાથીએ આપી ધમકી?'

Continues below advertisement

ગુજરાતમાં સરપંચનીચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં વિવાદ સર્જાયો છે. અમરેલી જિલ્લાના લીલીયાના ભેસવડી ગામ  ચૂંટણીલક્ષી સભામાં ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં હોબાળો થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram