ઔવેસીની પાર્ટીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી પર CM રૂપાણીએ શું કહ્યું? જુઓ વીડિયો

Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ BTP અને ઔવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું  ત્યારે ઔવેસીની પાર્ટીની ગુજરાતમાં એંટ્રીને લઈને હવે લઘુમતી મતબેંકનો મુદ્દો ગરમાયો હતો.  પાટણમાં મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હતો કે મુસ્લિમોને હવે કૉંગ્રેસ પર ભરોસો રહ્યો નથી ત્યારે ઔવેસી જેવા નેતાઓ ગુજરાતમાં એંટ્રીનો પ્રયાસ કરે છે.  આટલું જ નહીં બિહારમાં મુસ્લિમ મતદાર પ્રભાવિત બેઠકો પર કૉંગ્રેસ કરતા ઔવેસીની પાર્ટીનું પ્રદર્શન સારૂ રહ્યાનો અને નેતૃત્વ વિહોણી કૉંગ્રેસને હવે લઘુમતી સમાજ પણ સમર્થન ન કરતી હોવાનો મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram