બનાસકાંઠા:  પાલનપુર પાલિકા ચૂંટણીને લઈ કોંગ્રેસે શરુ કરી સેન્સની પ્રક્રિયા

Continues below advertisement
બનાસકાંઠા:  પાલનપુર પાલિકા ચૂંટણીને લઈ કોંગ્રેસ  દ્વારા સેન્સની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. શહેરના 11 વોર્ડના ઈચ્છુક ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલય પર ઉમટ્યા હતા.  પાલનપુર પાલિકા ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસના જી એમ પટેલને પ્રભારી તરીકે નિમવામાં આવે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram