વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસની અત્યારથી જ તૈયારીઓ, જાણો કોની કરાઇ રહી છે નિયુક્તિ?
Continues below advertisement
ડિસેમ્બર 2022માં યોજાનાર વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસની અત્યારથી જ તૈયારીઓ શરૂ છે. કોંગ્રેસે પેજ પ્રભારીની નિમણૂક શરૂ કરી છે.
Continues below advertisement