કોગ્રેસના 60 વર્ષથી ઉપરના ધારાસભ્યો સહ પરિવાર કોરોનાની વેક્સીન લેવા તૈયાર
Continues below advertisement
કોગ્રેસના 60 વર્ષથી ઉપરના ધારાસભ્યો સહ પરિવાર કોરોનાની વેક્સીન લેવા તૈયાર થયા છે. કોંગ્રેસના 60 વર્ષથી ઉપરના ધરાસભ્યો સહપરિવાર સાથે વેકસીન લેવા તૈયાર હોવાનું વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્યો માટે અને જેની ઉંમર 60 વર્ષથી નાની છે તેઓની પણ સરકાર વેકસીન લેવાની વ્યવસ્થા કરે
Continues below advertisement