અમદાવાદના જેતલપુરમાં બારદાન ખૂટી જતા કૉંગ્રેસનો વિરોધ, ડાંગરની ખરીદી અટવાઈ
Continues below advertisement
અમદાવાદ : જેતલપુરમાં બારદાન ખુટી પડાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બારદાન ખુટી પડવાથી ટેકાના ભાવે થતી ડાંગરની ખરીદી અટવાઈ છે. એફસીઆઈના ગોડાઉન બહાર નિગમે જ બારદાન નથી નુ બોર્ડ લગાવ્યું છે. બરાદાન ન હોવાથી ખેડુતો ને ટ્રેકટર ખાલી ન કરવા બોર્ડ મારવામાં આવ્યું છે.
Continues below advertisement