નવા કૃષિ કાયદાને લઇ  રાજકોટમાં કોગ્રેસનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો

Continues below advertisement
નવી કૃષિ નીતિના વિરોધમાં કૉંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું. રાજકોટમાં નવા કૃષિ કાયદાને લઇને કોગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું  હતું. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોગ્રેેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોગ્રેસના વિરોધને પગલે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram